કેટલાક નેતાઓએ ખોટા મુદ્દાઓને વધુ ઉછાળી પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે,મનસુખ વસાવા

ભરૂચ લોકસભા બેઠકના ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના બેબાક નિવેદનોને કારણે ચર્ચામાં આવ્યા…