કચ્છના દૂધઈમાં ૩.૩ તીવ્રતાનો ભૂકંપનો આંચકો, કોઈ જાનમાલનું નુકસાન નહીં

ગુજરાતના કચ્છ જિલ્લાના દૂધઈ વિસ્તારમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ઇન્સ્ટીટ્યૂટ ઓફ સીસ્મોલોજિકલ રિસર્ચ અનુસાર, આ…