ગુજરાતમાં ૫ વર્ષમાં ૨.૨૮ લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી, અમદાવાદમાં ૭૧,૭૮૬ હેક્ટર બિન-ખેતી

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ અને ઝડપી શહેરીકરણની અસર હવે ખેતીલાયક જમીન પર સ્પષ્ટ જોવા મળી રહી છે.…