ખેલ મહાકુંભ અંતર્ગત લીમખેડા તાલુકાની અગારા ઉ મુખ્ય પ્રાથમિક શાળાનું ગૌરવ

લીમખેડા તાલુકા કક્ષાની વોલીબોલ સ્પર્ધા અગારા ઉ મુખ્ય પ્રાથમિક શાળામાં તા.૦૫-૧૦-૨૦૨૬ ના રોજ યોજાઈ. જેમાં ઞ -૧૪ બહેનો પ્રથમ નંબરે, ઞ -૧૪ ભાઈઓ પ્રથમ નંબરે તથા આગરા ગામના ઓપન એજ ગ્રુપના ભાઈઓ એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી. અગારા ઉ પ્રાથમિક શાળા તથા અગારા ગામનું લીમખેડા તાલુકામા ગૌરવ વધાર્યું, તે બદલ કોચ તરીકે કલસિંગભાઈ, આ. શિક્ષક પટેલ પિન્કેશભાઈ, સી.આર.સી. જશુભાઈ બામણીયા તથા સ્ટાફગણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા જીલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી આગળ વધે તેવી શુભેચ્છાઓ.