હાલોલ-વડોદરા બાયપાસ રામપુરા ગામ પાસે અજાણ્યા વાહનની ટકકરે ૪૫ વર્ષીય અજાણ્યા વ્યકિતનું મોત

હાલોલ-વડોદરા બાયપાસ એસ્ટેલ કંપની સામે રોડ પર રામપુરા ગામ પાસે કોઈ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને ૪૫ વર્ષીય અજાણ્યા વ્યકિતને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

હાલોલ-વડોદરા બાયપાસ એસ્ટેલ કંપની સામે રામપુરા ગામ પાસે રોડ ઉપરથી પસાર થતા અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને ૪૫ વર્ષીય અજાપ્યા વ્યકિતને અડફેટમાં લઈ શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ હાલોલ ‚રલ પોલીસ મથકે નોંધાવા પામી છે.