દાહોદ નવજીવન સાયન્સ કોલેજમાં સાયબર ક્રાઈમ અંગે માહિતી આપી

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયરી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજનાં COLLEGIATE WOMEN’S DEVELOPMENT COMMITTEE (CWDC) દ્વારા તા.18/08/2026 ના રોજ વિધાર્થિનીઓ માટે CWDC અંતર્ગત cyber security ના સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માં cyber security expert તરીકે Mr. Chidrup Bhuta ને દ્વારા સાઇબર ક્રાઇમ અંગેની માહિતી આપવમાં આવી. આ કાર્યક્ર્મનું આયોજન કોલેજનાં કાર્યકારી આચાર્ય શ્રી ડો. ગૌરાંગ જે. ખરાદીનાં તથા CWDC ના કન્વીનર શિખા મોઢીયા તથા સુનંદા ખપેડ અને ભૂમિ ટીલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.