સંતરામપુર નગરપાલિકા સમયસર પાણી આપવામાં નગરજનોની નિષ્ફળ રહી

સંતરામપુર નગરપાલિકાનું પાણી કડાણા ડેમમાંથી આવે છે. આ કડાણા ડેમમાંથી જો ખેડામાં જતું હોય અને ૭૦ કિલોમીટર દાહોદ પાણીનો સપ્લાય થતો હોય તો સંતરામપુરમાં કડાણા થી સંતરામપુર પહોંચાડવામાં ફક્ત ૧૫ સળ થાય છે, તેમ છતાં ગામના લોકોને પાણી માટે વલખાવ મારવા પડે છે.

તંત્રની બેદરકારી અને મેનેજમેન્ટ ના અભાવે સંતરામપુર નગરજનો પાણી માટે વલખા મારી રહ્યા છે. સંતરામપુર સ્થાન સો ટકા માંથી ૬૦ ટકા પોતાના જ ઘરે બોર કરાવીનો ઉપયોગ કરતા હોય છે. ગરીબ અને મધ્યમ વર્ગના ૪૦% પરિવારનને પાણી આપવામાં નિષ્ફળ ગયેલી છે. તપાસ દરમિયાનમાં પાલિકાના અધિકારી જણાવેલો કે, ગોધરા ભાગોળમાં કામગીરી ચાલેને પાઇપ તૂટી ગઈ છે, પરંતુ સંતરામપુરન નગરના દરેક વિસ્તારમાં હુસેની ચોક, ભોઇવાડા, ભાટિયા ટેકરી, બ્રાહ્મણવાડા દરેક વિસ્તારમાં પણ જ્યાં કામ નથી ચાલતો તે જગ્યા પણ અત્યારે પાણી પૂ‚ં પાડવામાં આવતું નથી. પાલિકામાં પાણી માટે સ્થાનિક રહીશો વારંવાર ફોન કરે છે, તેમ છતાં આજે કાલે એમ કરીને દિવસો પસાર કરે છે. છેલ્લા ૧૫ દિવસથી ચાર ચાર દિવસ એ પાણી આપે છે, તે પણ સવારે ૧૫ મિનિટ જેના કારણે સમયસર નગરજોને પાણી પણ નથી ભરાતું.

સંતરામપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શીવાભાઈ વણકરના દરમિયાનમાં પાંચ પાંચ લાખના પાણીના લીટર પાણીનો સંગ્રહ કરી કરી શકાય અને સ્થાનિક લોકોને સમયસર બે ટાઈમ પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી, તેમ છતાં અત્યારે બે જૂના અને બે નવા પાણી સંગ્રહ કરવાના ટાંકા હોવા છતાં નગરપાલિકા તંત્ર સંતરામપુરની પાણી આપવામાં નિષ્ફળ ગયેલી છે. ગરીબ અને મધ્યમ વર્ગના પાણી માટે અત્યારે પણ બાય બાય મારવા પડતા હોય છે. બાજુમાં બીજાના ઘરે બોર હોય તો પાણી માટે વારંવાર કહેતા હોય કે અમને બે ગુણ્યા પાણી ભરવા દો. તેવી પરિસ્થિતિ સર્જાઇ રહેલી છે. નગરપાલિકા પાણીની સુવિધા માટે કરોડ ‚પિયા ટાંકી બનાવવાના ખર્ચ્યા તેમ છતાંય નગરજનોને પાણી વગર રાખવામાં આવેલા છે.

છેલ્લા પાંચ દિવસથી હું પાલિકામાં ‚બ‚ પણ ગયેલો અને ફોન દ્વારા પણ વાત કરી કામ ચાલે છે, તેમ કહીને વાત ટાળી દે જે જોતી હોય અમારે ફક્ત નગરપાલિકાની લાઈન પર નિર્ભર રહેતા હોય છે. પાણીના આવવાથી આજુબાજુથી અને દૂર દૂરથી લેવા જવું પડતું હોય છે સમયસર અમને પાણી મળે તેવી માંગણી છે.:- સ્થાનિક રહીશ, પ્રકાશભાઈ, સંતરામપુર…