
ક્રિકેટના ભગવાન ગણાતા ક્રિકેટ લિજેન્ડ અને ભારત રત્ન સચિન તેંડુલકર ગુજરાતમાં છે. અમદાવાદની એક સ્પોર્ટ્સ એકેડમીની સચિન તેંડુલકરે મુલાકાત લીધી. સચિન તેંડુલકરે એકેડમીમાં યુવા ખેલાડીઓ, બાળકો અને તેમના માતા-પિતા સાથે સંવાદ કર્યો. યુવા ખેલાડીઓના માતા-પિતાને સંબોધતા સચિને કહ્યું કે, નિષ્ફળતા અને સફળતા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. માતા-પિતાએ બાળકો પર કોઈપણ પ્રકારનું પ્રેશર આપવું જોઈએ નહીં.
સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓ, બાળકો અને તેમના માતા-પિતા સાથે સંવાદ કરતા જણાવ્યું કે, “હું ૧૧ કે ૧૨ વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો હતો પરંતુ માતા-પિતા તરફથી ક્યારેય પ્રેશર નથી મળ્યું. તેઓએ કહ્યું કે, ઘણી વસ્તુઓમાં તમારે સેક્રિફાઇઝ કરવું પડશે. સ્પોર્ટ્સમાં સફળ થવામાં કોઈ શોર્ટ કટ નથી. મુંબઈમાં અમારી પહેલી એકેડેમી શરૂ થઈ અને આ બીજી એકેડેમી છે. દર વખતે તમને જાઈએ તેવું રિઝલ્ટ નહીં મળે. આ જર્નીમાં ઉતાર-ચઢાવ આવતા રહેશે. કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ નથી કે તે ક્્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં મને વધુને વધુ એમ લાગવા લાગ્યું છે કે ભારતનું રમતગમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે આપણે પાયાના સ્તરે કેટલું ગંભીરતાથી રોકાણ કરીએ છીએ અને બાળકોને કોઈપણ ભય અથવા દબાણ વગર રમતનો આનંદ માણવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ.”
આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, “જ્યારે બાળકો મેદાનમાં ઉતરે છે, ત્યારે તેઓ માત્ર રમત જ રમતા નથી, પરંતુ તેઓ શિસ્ત, ટીમવર્ક, સંઘર્ષશીલતા અને આત્મવિશ્વાસ પણ શીખે છે. અમદાવાદના આ યુવા ખેલાડીઓમાં જાવા મળેલી ઊર્જા અને જિજ્ઞાસા ખરેખર હૃદયસ્પર્શી હતી અને મને આશા છે કે આવી પહેલ વધુને વધુ બાળકોને રમત દ્વારા સપનાં જાવા માટે પ્રેરિત કરતી રહેશે.” આ એકેડમીના સીઇઓ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, સચિન તેંડુલકર સાથે મેદાનમાં સમય વીતાવવાની તક મળતાં યુવા સપનાદ્રષ્ટાઓમાં આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી છે.ક્રિકેટના ભગવાન ગણાતા ક્રિકેટ લિજેન્ડ અને ભારત રત્ન સચિન તેંડુલકર ગુજરાતમાં છે. અમદૃાવાદૃની એક સ્પોર્ટ્સ એકેડમીની સચિન તેંડુલકરે મુલાકાત લીધી. સચિન તેંડુલકરે એકેડમીમાં યુવા ખેલાડીઓ, બાળકો અને તેમના માતા-પિતા સાથે સંવાદૃ કર્યો. યુવા ખેલાડીઓના માતા-પિતાને સંબોધતા સચિને કહૃાું કે, નિષ્ફળતા અને સફળતા વચ્ચે સંતુલન જાળવવું જરી છે. માતા-પિતાએ બાળકો પર કોઈપણ પ્રકારનું પ્રેશર આપવું જોઈએ નહીં.
સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓ, બાળકો અને તેમના માતા-પિતા સાથે સંવાદૃ કરતા જણાવ્યું કે, “હું ૧૧ કે ૧૨ વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમતો હતો પરંતુ માતા-પિતા તરફથી ક્યારેય પ્રેશર નથી મળ્યું. તેઓએ કહૃાું કે, ઘણી વસ્તુઓમાં તમારે સેક્રિફાઇઝ કરવું પડશે. સ્પોર્ટ્સમાં સફળ થવામાં કોઈ શોર્ટ કટ નથી. મુંબઈમાં અમારી પહેલી એકેડેમી શ થઈ અને આ બીજી એકેડેમી છે. દૃર વખતે તમને જોઈએ તેવું રિઝલ્ટ નહીં મળે. આ જર્નીમાં ઉતાર-ચઢાવ આવતા રહેશે. કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ નથી કે તે ક્યાંથી શઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં મને વધુને વધુ એમ લાગવા લાગ્યું છે કે ભારતનું રમતગમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે આપણે પાયાના સ્તરે કેટલું ગંભીરતાથી રોકાણ કરીએ છીએ અને બાળકોને કોઈપણ ભય અથવા દૃબાણ વગર રમતનો આનંદૃ માણવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ.”
આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, “જ્યારે બાળકો મેદૃાનમાં ઉતરે છે, ત્યારે તેઓ માત્ર રમત જ રમતા નથી, પરંતુ તેઓ શિસ્ત, ટીમવર્ક, સંઘર્ષશીલતા અને આત્મવિશ્ર્વાસ પણ શીખે છે. અમદૃાવાદૃના આ યુવા ખેલાડીઓમાં જોવા મળેલી ઊર્જા અને જિજ્ઞાસા ખરેખર દૃયસ્પર્શી હતી અને મને આશા છે કે આવી પહેલ વધુને વધુ બાળકોને રમત દ્વારા સપનાં જોવા માટે પ્રેરિત કરતી રહેશે.” આ એકેડમીના સીઇઓ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, સચિન તેંડુલકર સાથે મેદૃાનમાં સમય વીતાવવાની તક મળતાં યુવા સપનાદ્રષ્ટાઓમાં આત્મવિશ્ર્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી છે.