સંતરામપુર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારને કોરોના પોઝિટિવ આવતા કામગીરી ઠપ

તસ્વીર : ઈલિયાસ શેખ

સંતરામપુર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારને કોરોના પોઝિટિવ કામગીરી ઠપ સંતરામપુર નગરમાં આજરોજ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહેલા ધવલ પટેલ ને કોરો ટેસ્ટ કરાવતા તમને પોઝિટિવ આવ્યો હતો સંતરામપુર મામલતદાર કચેરીમાં આજરોજ ઈ-ધારા જન સેવા કેન્દ્ર સંપૂર્ણ કામગીરી બંધ રાખવામાં આવેલી હતી આ કચેરીમાં બે વ્યક્તિ બે કર્મચારી હાજર રહીને બીજાઓ કર્મચારી રજા પાડી હતી આજે મામલતદાર કચેરીમાં સંખ્યા અરજદારો ક્રિકેટ પોતાની કામગીરી કર્યા વગર ગામડેથી આવેલા પરત ગયા હતા આથી મામલતદાર કચેરીમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા દવા છાંટી ને સેનીટાઇઝર કરવામાં આવેલું હતું હવે બેંકો અને સરકારી કચેરીમાં પણ કર્મચારીઓ અને અધિકારીઓ કોરાણા ઝપટમાં આવ્યા દિવસે દિવસે છે સરકારી કચેરીમાં કોરોના સંક્રમણ વધી રહ્યું