ગોધરા સ્ટ્રાઈકર્સે કોમી એકતા ટુર્નામેન્ટ જીતી:રાજન ટીમને 33 રને હરાવી ટ્રોફી, ₹11 હજાર ઇનામ મેળવ્યું

ગોધરામાં આયોજીત કોમી એકતા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં ગોધરા સ્ટ્રાઈકર્સે વિજય મેળવ્યો છે. ગોધરા-વડોદરા હાઇવે પર…