ગુજરાતમાં  સાયબર  ક્રાઇમમાં ૩૦ ટકાનો ઉછાળો, ૯ મહિનામાં ૧૦૧૧ કરોડ લૂંટાયા

ગુજરાતમાં ડિજિટલ કનેકટીવિટી વધવાની સાથે-સાથે સાયબર ગુનેગારોની જાળ પણ વધુ મજબૂત અને ખતરનાક બની રહી છે.…