અરબ સાગરમાં ગુજરાત એટીએસ-કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન, ૩,૦૦૦ કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત એટીએસ અને ભારતીય તટરક્ષક દળએ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી…