૧૫૦૦ કરોડના વધારા સાથે અમદાવાદ મહાનગર પાલિકાના ૧૮,૫૧૮ કરોડના જંગી બજેટને મંજૂરી ડ્રાટ બજેટમાં રૂ ૧૫૦૦ કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

અમદૃાવાદૃ મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૬-૨૭નું સુધારેલું બજેટ આજે (૧૦મી ફેબ્રુઆરી, ૨૦૨૬) રજૂ થયું છે. સ્ટેન્ડિંગ કમિટી…