અમદાવાદમાં એટીએમ કાર્ડ બદલી લાખોની ઠગાઈ કરતી હરિયાણાની ગેંગ ઝડપાઈ, ૧૦ ગુનાનો ભેદ ઉકેલાયો

અમદાવાદ શહેરમાં એટીએમ પર રૂપિયા ઉપાડવા આવતા નિર્દોષ નાગરિકોને વાતોમાં ફસાવી, નજર ચૂકવીને તેમનું છ્‌સ્ કાર્ડ…