હાલોલ-વડોદરા હાઈવે બાસ્કા પાસ પ્લાસ્ટીક દાણા ભરેલી ટ્રકમાં આગ લાગતાં અફરાતફરી ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો ટ્રકમાં આગની ધટનાને લઈ વાહન વ્યવહાર બંધ કરાયો.

હાલોલ-વડોદરા હાઈવે રોડ ઉપર બાસ્કા ગામ નજીકથી પસાર થતી પ્લાસ્ટીક દાણા ટ્રકમાં અચાનક આગ લાગી હતી.…