સુરતના ઉદ્યોગપતિ પરિવારની વહુનો આપઘાત માતા-પિતાના વિદેશ પ્રવાસની તૈયારી વચ્ચે દીકરીની અર્થી ઉઠી

સુરતમાં ખ્યાતનામ ઉદ્યોગપતિ પરિવારની પુત્રવહુની આત્મહત્યામાં હજી પણ રહસ્ય પરથી પડદો ઉંચકાયો નથી. ઘોડદોડ રોડ પરના…