લુણાવાડા કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે નારી વંદન ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી

મહીસાગર પોલીસ અધિક્ષક સફીન હસને બાલિકા પંચાયતની દીકરીઓને આપ્યું કારકિર્દી અને નેતૃત્વનું માર્ગદર્શન. નેતૃત્વ અને કારકિર્દી…