સંખેડા પોલીસે બાતમીના આધારે મોટી માત્રામાં દારૂ પકડ્યો : લોટીયા ચોકડી પાસે XUVમાંથી દારૂ-બિયર ઝડપાયા,રૂ.૧૨.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત

સંખેડા પોલીસે લોટીયા ચોકડી નજીકથી એક XUV ગાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી…