રાજા ભૈયાની પત્ની ભાણવી કુમારીની ફરિયાદ પર કાર્યવાહી, પ્રતાપગઢ એમએલસી સહિત ચાર લોકો સામે એફઆઇઆર

પ્રતાપગઢના એમએલસી અક્ષય પ્રતાપ સિંહ સહિત ચાર લોકો સામે યુપીના લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ…