વારાણસીમાં માંસ અને માછલીની દુકાનો હવે શહેરની સીમાની બહાર હશે, મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસની બેઠકમાં લેવાયો નિર્ણય

કાશીના ધાર્મિક મહત્વ અને ભક્તોના સતત વધતા ધસારાને ધ્યાનમાં રાખીને, મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ સ્થળોએ સ્થીત…