મોરવા(હ) તાલુકાના આલું (મેત્રાલ) ગામેરૂ.૩૧.૩૩ કરોડના ખર્ચે પંપીંગ સ્ટેશન-૨નું ખાતમુહૂર્ત સંપન્ન: ૧૨૫૦ હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ

મોરવા હડફ તાલુકાના આલું મેત્રાલ ગામે પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજના અંતર્ગત બનનાર પંપીંગ સ્ટેશન…