પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને હાઇકોર્ટમાંથી ઝટકો, ૪ વર્ષની સજા સામેની અરજી નામંજૂર

જમીન કૌભાંડ અને બનાવટી દસ્તાવેજાના કેસમાં દોષિત ઠરાવાયેલા પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટો ઝટકો…