નવનીત ટીચિંગ ઇમ્પેક્ટ મિરર દ્વારા નવરચના પ્રાથમિક શાળા, ગોધરાના ગૌરવ સમાન શિક્ષક ઈમરાન ભાઈ સહિત પાંચ શિક્ષકો ધ બેસ્ટ ટીચર એવોર્ડથી સન્માનિત

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરની નવરચના પ્રાથમિક શાળા, સાવલીવાડ ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી અને શિક્ષણ પ્રત્યેની…