તેલ અવીવ, દુબઈ, અબુ ધાબી, દોહા અને તેહરાન સહિતના મુખ્ય એરપોર્ટ બંધ

શનિવારથી શરૂ થયેલા ઈરાનના ઈઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્‌સ સામેના યુદ્ધે સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે.…