દાહોદના બહુચર્ચિત સરકારી જમીન કૌભાંડમાં સુલેમાન બેલીમની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર

સરકારી લેન્ડને ખાનગી બતાવી વેચાણ કરવું ગંભીર બાબત:સેશન્સ કોર્ટનું કડક વલણ. ગઅ પ્રકરણમાં લગભગ તમામ જામીન…