છોટાઉદેપુરમાં વાસી દિવાસાએ ઢીંગલા-ઢીંગલીના લગ્ન યોજાયા:કરશન ગામે લોકસંસ્કૃતિના જતન સાથે નદીમાં વિસર્જન કરાયું

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના કરશન ગામે વાસી દિવાસા પર્વ નિમિત્તે આદિવાસી લોકસંસ્કૃતિ અને વર્ષો જૂની પરંપરાનું…