ગીર પંથકમાં ૩૦ સિંહને પાંજરે પુરવામાં આવ્યા, વન્યજીવ પ્રેમીઓમાં રોષ

અમરેલી અને ગીરકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માનવ અને સિંહ ઘર્ષણની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે.…