ભરઉનાળે નર્મદા ડેમમાં ૭૨ ટકા થી વધુ પાણીનો જથ્થો, ગત વર્ષની સરખામણીમાં ૧૨.૧૮ ટકા વધારે

રાજ્યમાં આ વર્ષે ભરઉનાળે પણ નર્મદા ડેમમાં પાણીનો નોંધપાત્ર જથ્થો સંગ્રહાયેલો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સાર્વત્રિક…