ભગવાન જગન્નાથજીના મોસાળમાં ભક્તો માટેનો પ્રસાદ તૈયાર, એક જ પોળમાં ૩૦,૦૦૦ ભક્તોનો જમણવાર!

શહેરમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા…