જામનગરના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત

બેડેશ્વર વિસ્તારમાં ગુજસીટોક કેસના આરોપીઓ સામે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી હાથ…