૧૪ વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે નાયબ મામલતદાર-કારકુન રેવન્યુ તલાટી હડતાલમાં જોડાયા

જીલ્લામાં ૨૯૩ મહેસૂલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા, સરકારી કામકાજ ઠપ્પા. દાહોદમાં મહેસુલી વિભાગના…