પંચમહાલની જીવાદોરી પાનમ ડેમમાં ૩૨,૦૦૦ ક્યુસેક નવી પાણીની આવક : જળાશય ૫૫.૯૭% ભરાયો

પાનમ ડેમની સપાટી ૧૨૨.૯૫ મીટરે પહોંચી: એક વર્ષ માટે પાણીનું સંકટ ટળ્યું. પાનમ ડેમમાં પીવા અને…