હાલોલના છાજ દિવાળી નજીક બે બાઈક વચ્ચે અકસ્માતમાં બન્ને ચાલકોને ઈજાઓ

હાલોલ તાલુકામાં પાવાગઢ-શિવરાજપુર રોડ પર છાજ દિવાળી નજીક બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી.…