સિનિયર સર્વેયર અને સર્વેયરનો ગ્રેડ-પે સુધારવા બાબતે દાહોદ જીલ્લાના તમામ તાલુકામાં જમીન દફતર નિરીક્ષક કચેરીના વર્ગ-૩ના કર્મચારીઓનું આંદોલન

વર્ગ-૩ના કર્મચારીઓના ગ્રેડ-પે સુધારવા બાબતેનો ઉકેલ નહીં આવે તો ૧૯/૦૯/૨૦૨૬ના રોજ માસ સીએલ અને ત્યારબાદ તા.૨૧/૦૯/૨૦૨૬થી…