પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે, સરકારે ખાતરી આપી છે કે દેશમાં  પીએનજી અને સીએનજીનો ૧૦૦% પુરવઠો સુનિશ્ચિત છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે, સરકારે આંતર-મંત્રીસ્તરીય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દેશમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠાની સ્થિતિ…