પાકિસ્તાને નવી હાઇપરસોનિક મિસાઇલનું અનાવરણ કર્યું, સમુદ્ર અને જમીન બંને તરફથી હુમલા કરવા સક્ષમ છે

પાકિસ્તાને શુક્રવારે તેની નવી એસએમએએસએચ મિસાઇલનું અનાવરણ કર્યું. સાઉદી અરેબિયાના રિયાધમાં આયોજિત વિશ્વ સંરક્ષણ પ્રદર્શન ૨૦૨૬…