સંજેલી તાલુકાના સિંચાઈ વિભાગ દ્વારા નહેરમાં પાણી નહિ છોડતા રવિ પાક માટે પાણીની રાહ જોતા ખેડુતો

સંજેલી તાલુકાના કાળીયા ડોકી સિંચાઈ તળાવમાંથી ભમેલા ટીસાના મુવાડા સંજેલી, પ્રતાપપુરા, ચમારીયા ગામોમાં ખેડુતોને નહેર દ્વારા…