શહેરાની શિવમ સોસાયટીમાં બ્રહ્માકુમારીઝના નવનિર્મિત જ્ઞાનગંગા ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન

માઉન્ટ આબુના રાજયોગીની ઉષા દીદીના વરદ હસ્તે શહેરામાં જ્ઞાનગંગા ભવનનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સંપન્ન. શહેરા નગરના…