વીજ લાઈન વળતર વિવાદઃ કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાનો સરકાર પર પ્રહાર, ‘પહેલા પોલિસી બનાવો પછી કામ શરૂ કરો’

ગુજરાતમાં વીજ લાઈન અને વીજ પોલ માટે જમીન વળતર મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કિસાન કોંગ્રેસના…