રાજકોટ પરપ્રાંતિય યુવકની હત્યા, બહેનની છેડતી કરનારને ૩ ભાઈઓએ પતાવી દીધો

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સાધુવાસવાણી કુંજ રોડ પર બાંધકામ સાઇટના પાછળના ભાગેથી આજે એક યુવકનો શંકાસ્પદ…