મોરબીમાં વીજપોલ વળતર મુદ્દે ખેડૂતોનું મહા આંદોલનઃ ૩૫૦ ગામના ખેડૂતોની કલેક્ટર કચેરી સુધી રેલી, નવી નીતિનો વિરોધ

ગુજરાત સરકાર દ્વારા ખાનગી વીજ કંપનીઓના વીજપોલ અને હાઈટેન્શન વીજલાઈન માટે જાહેર કરાયેલી નવી વળતર નીતિ…