માત્ર ૧ રૂપિયો પ્રતિ કિલો ભાવ મળતા ખેડૂતે ૬૦૦ બોરી ડુંગળીમાં આગ લગાવી; લાચારીનો વીડિયો સામે આવ્યો

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાંથી ખેડૂતોની દુર્દશાનું એક દર્દનાક ચિત્ર સામે આવ્યું છે. ભૂમ તાલુકાના તિન્ત્રજ ગામમાં, ડુંગળીના…