ભાજપે કેરળ ચૂંટણી માટે ઢંઢેરો બહાર પાડ્યો મહિલાઓને ૨,૫૦૦ માસિક સહાય, મફત એલપીજી સિલિન્ડર અને ગરીબોને પાણી આપવાનું વચન

ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ૨૦૨૬ ની કેરળ વિધાનસભા ચૂંટણી માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો. આ ઢંઢેરામાં…