વિજયના ઉત્સાહમાં આરસીબીના ચાહકો ઉશ્કેરાઈ ગયા, મધ્યરાત્રિએ રસ્તા પર હોબાળો મચાવ્યો અને બસમાં તોડફોડ કરી

આરસીબીએ આઈપીએલ ફાઇનલ જીતી લીધી. આ જીતથી ખેલાડીઓ અને ચાહકો બંનેમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. જાકે,…