તમિલનાડુમાં એઆઇએડીએમકેને ઝટકો, ભૂતપૂર્વ મંત્રીઓ સહિત ૩૦૦ થી વધુ નેતાઓ ટીવીકેમાં જાડાયા

તમિલનાડુમાં એઆઇએડીએમકેને મોટો ઝટકો લાગ્યો છે. ૩૦૦ થી વધુ એઆઇએડીએમકે સભ્યો સત્તાવાર રીતે તમિલગા વેટ્ટી કઝગમ…