ત્રણ વર્ષ કોમામાં રહ્યા બાદ થાઈ રાજકુમારીનું અવસાન, ભારતે કહ્યું ‘તેમના યોગદાનને યાદ રાખવામાં આવશે

થાઇલેન્ડની રાજકુમારી બજ્રકિતિયાભા નરેન્દ્રદેવ્યાવતીનું ૪૭ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કોમામાં હતા…