ભાજપે તમિલનાડુ અને આસામ માટે ચૂંટણી પ્રભારીઓની જાહેરાત કરી

ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીઓના નામ જાહેર કર્યા…