અમદાવાદ, ભાઈએ પિતા સાથે મળી બહેનના ઘરમાં જ ચોરી કરી, ૪ દિવસે તિજોરીનું તાળું તૂટ્યું હોવાની ખબર પડી

રામોલ ગામમાં ઇસ્લામાબાદ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા મહમંદ રફીક શેખ લેબર કોન્ટ્રાક્ટનું કામકાજ કરે છે. તાજેતરમાં…