બોડેલીમાં નર્મદા પાણી શુદ્ધિકરણના ૬ કરોડના પ્લાન્ટથી ૭૦ લાખ લિટર પાણી શુદ્ધ કરશે

બોડેલીમાં નર્મદા મુખ્ય નહેરના પાણીને શુદ્ધ કરતો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હવે નગરપાલિકાને સોંપાશે. રાજ્યના પાણી પુરવઠા…