બનાસકાંઠામાં એસઆઇઆર મતદાર યાદીમાં ષડયંત્રપૂર્વક નામ કમી થતા હોવાનો કોંગ્રેસનો આરોપ, રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું

ગુજરાત ભરમાં એસઆઇઆરની પ્રક્રિયા સામે ઉઠેલા સવાલો બાદ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ એસઆઇઆરની કામગીરી અને જાહેર…